બીટમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ હોય છે



તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે



બીટરુટ સ્કીન માટે પણ ફાયદાકારક



બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે



જે શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે



બીટ હૃદય સંબંધિત રોગો માટે ફાયદાકારક સાબિત થાય છે



પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ



તેમાં કાર્બોહાઇડ્રેટ હોવાથી શરીરનું એનર્જી લેવલ વધારે છે



બીટમાં હાજર ફોલેટ અને ફાઈબર ત્વચા માટે ફાયદાકારક



રોજ બીટનું સેવન કરવું જોઈએ