આયુર્વેદ અનુસાર ચોમાસામાં દહીં ન ખાવું જોઈએ

દહીં પચવામાં ભારે હોય છે જેથી આ ઋતુમાં દહીંનું સેવન ન કરો

વરસાદમાં દહીં ખાવાથી પાચનશક્તિ નબળી પડે છે

આ ઋતુમાં દહીં ખાવાથી શરીરમાં કફ અને પિત્ત દોષ વધી શકે

વરસાદમાં દહીં ખાવાથી ગેસ, એસિડિટી, અપચો અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ થઈ શકે

સાંધાના દુખાવાની તકલીફ હોય તો દુખાવો વધી શકે

ભેજવાળા વાતાવરણમાં દહીંમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે

ચોમાસામાં દહીં કરતાં જીરું મીઠું નાખેલી તાજી છાસ પીવી

વરસાદની ઋતુમાં રાત્રિના સમયે દહીંનું સેવન ભૂલથી પણ ન કરો

ચોમાસામાં દહીં ઘણા નુકસાન કરી શકે