વિટામિન B12 ની ઉણપને કારણે હાડકાં અને સ્નાયુઓ નબળા પડી શકે છે. આ સિવાય શરીરમાં લોહીની ઉણપ અને માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે. શરીરમાં વિટામિન B12 ની ઉણપને પૂરી કરવી જરૂરી છે. તેની ઉણપને પૂરી કરવા માટે આ ડ્રાયફ્રૂટ્સનું દૂધ સાથે સેવન કરો. વિટામીન B12 ની ઉણપ કાજુ ના સેવન થી પુરી કરી શકાય છે. આ ડ્રાય ફ્રુટ શરીરને એનર્જી પણ આપે છે. બદામનું સેવન શરીરમાં વિટામિન B12નું સ્તર વધારવામાં ફાયદાકારક છે. આ ડ્રાયફ્રુટ મનને તેજ બનાવવામાં પણ મદદ કરે છે. પિસ્તાના સેવનથી શરીરમાં વિટામિન B12નું સ્તર વધી શકે છે. આ ડ્રાય ફ્રુટ ખરાબ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે જે હાર્ટ હેલ્થને સુધારી શકે છે. શરીરમાં વિટામિન B12 ની ઉણપને પૂરી કરવા માટે અખરોટનું સેવન કરો. આ ડ્રાય ફ્રુટ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.