સવારે ખાલી પેટ કાચું લસણ ચાવવાથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



લસણ ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યામાં રાહત મળે છે



તેમાં એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે



આ ખાવાથી લોકોનો મેટાબોલિક રેટ સુધરે છે.



જેના કારણે લોકોના શરીરનું એનર્જી લેવલ સુધરે છે



લસણનું સેવન પાચનક્રિયા માટે ફાયદાકારક છે



તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે



શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવામાં પણ તે ફાયદાકારક માનવામાં આવે છે.



લસણમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.