ઘણા લોકો રાત્રે ડિનર પછી આઇસ્ક્રીમ ખાય છે

Published by: gujarati.abplive.com

આઇસ્ક્રીમમાં ફેટ વધારે હોય છે

Published by: gujarati.abplive.com

તેને રાત્રે ખાવાથી શરીર સક્રિય થાય છે

Published by: gujarati.abplive.com

રાત્રે પાચન પ્રક્રિયા ધીમી હોય છે

Published by: gujarati.abplive.com

આઇસ્ક્રીમ જેવા ભારે અને ખોરાકથી પેટમાં ગેસ થાય છે

Published by: gujarati.abplive.com

આઇસ્ક્રીમમાં ખાંડ વધુ હોવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે

Published by: gujarati.abplive.com

જે ઊંઘને અસર કરી શકે છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો મુજબ, રાત્રે આઇસ્ક્રીમ ખાવું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com