શિયાળામાં સંતરા અચૂક ખાજો, 7 અદભુત ફાયદા

Published by: gujarati.abplive.com

સંતરા પોષકતત્વોથી ભરપૂર છે

રોજ ખાવાથી થાય છે અનેક ફાયદા

સંતરા વિટામિન સીનો ખજાનો છે

સંતરા ઇમ્યુનિટીને કરે છે બૂસ્ટ

સંતરામાં વિટામિન ઇ,એ,પ્રચૂર માત્રામાં છે

સંતરાનું સેવન આંખોની રોશની વધાર છે

કબ્જ અપચને દૂર કરે છે સંતરા

સંતરા પાચન તંત્રને દૂરસ્ત કરે છે

સંતરામાં કેલેરી બહુ ઓછી હોય છે

વેઇટ લોસ જર્નિમાં ખાઇ શકાય છે

સંતરામાં પોટેશિયમ પ્રચુર માત્રામાં છે

Published by: gujarati.abplive.com

બીપીના દર્દી માટે સંતરા સારા છે

સંતરા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે