સિંગદાણા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે

તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષકતત્વો હોય છે

એક મુઠ્ઠી સીંગદાણા તમને ચોંકાવનારા લાભ આપશે

સીંગદાણા તમારા હાડકાંને મજબૂત બનાવે છે

તમારી રોગપ્રતિકાર શક્તિને મજબૂત કરે છે

શરદી ઉધરસમાં પણ રાહત આપશે

સીંગ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે

સીંગ ખાવાથી વજન પણ ઘટી શકે છે

સીંગમાં ઘણા પોષકતત્વો હોય છે

રોજ એક મુઠ્ઠી સીંગદાણા અનેક ચોંકવાનારા લાભ આપે છે