શિયાળામાં આ કારણે ખાવા જોઇએ લીલા વટાણા શિયાળામાં આ કારણે ખાવા જોઇએ લીલા વટાણા શિયાળામાં લીલા વટાણા ખૂબ આવે છે આ વટાણાનું ભરપેટ સેવન કરવું જોઇએ લીલા વટાણાના સેવનના છે આ અદભૂત ફાયદા લીલા વટાણામાં પ્રચૂર માત્રામાં છે પોષકતત્વો મટર વિટામિન્સ,ખનીજ, એન્ટીઓક્સિડન્ટસ છે. મટરમાં પોલીફેનોલ, કેન્સર વિરોધી ગુણ છે. લીલા વટાણા ઇમ્યુનિટિ બૂસ્ટનું કરે છે કામ વટાણાનું પાચન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. લીલા વટાણા ફાઇબરથી ભરપૂર છે. લીલા વટાણામાં મેગ્નેશિયમ પોટેશિયમ છે. વટાણામાં ગ્લાઇસેમિક ઇંડેક્સ (જીઆઇ) ઓછું છે