લો બીપીની સમસ્યામાં ખાવ આ 5 ચીજ, મળશે રાહત



આપને લો બીપીની સમસ્યા છે



આ 5 ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ



લો બીપીમાં કોફીનું સેવન કરવું જોઇએ



કોફી બીપીને વધારવાનું કરે છે કામ



એગનું સ્વાસ્થ્ય પણ રાહત આપનારું



ડાર્ક ચોકેલેટનું સેવન પણ કારગર છે



લીબું પાણીનું સેવન પણ રાહત આપશે



લો બીપીમાં પનીર ખાવું પણ ફાયદાકારક