ત્વચાને એવરયંગ હેલ્ધી રાખશે આ 10 સુપરફૂડ



અવોકાડો વિટાનિ ઇનો ખજાનો છે



જે સ્કિનને મોશ્ચર આપે છે



બદામ,અખરોટ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



બ્લૂ બેરીઝ પણ એન્ટીએજિંગ ફ્રૂટ છે



જે વધતી ઉંમરની અસર ઓછી કરે છે



પાલક વિટામિન A,C,Kનો ખજાનો છે



જે સ્કિનને રિપેર કરીને ટોનને સુધારે છે



ટામેટામાં લાઇકોપીન ભરપૂર હોય છે



જે સ્કિનની સૂર્યની ક્ષતિથી રક્ષા કરે છે.



હળદર સ્કિનને હેલ્ધી બનાવે છે