ઉનાળામાં હળવા શાકભાજી ખાવા જોઈએ

Published by: gujarati.abplive.com

કાકડી શરીરને હાઇડ્રેટ રાખે છે

તુરીયા પાચન માટે ફાયદાકારક છે

દુધી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે

ટામેટાંમાં વિટામિન C હોય છે

કારેલા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે

પાચન સુધારવા માટે ગરમીમાં ભીંડા ખાવા જોઈએ

લીલા શાકભાજી શરીરને ઊર્જા આપે છે

ઉનાળામાં મસાલેદાર ખોરાક ટાળવો

સિઝનલ શાકભાજી સૌથી વધુ ફાયદાકારક છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે