ટામેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે



ટામેટાના સેવનથી શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે



ટામેટાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે



ટામેટાંમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે



હૃદયને સ્વસ્થ રાખવા માટે ટામેટાંનું સેવન ખૂબ જ ફાયદાકારક



ટામેટામાં બીટા કેરોટીન, ફોલેટ, પોટેશિયમ હોય છે



હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે



ટામેટાંમાં વિટામિન A સારી માત્રામાં



આપણે ઘણા શાકમાં ટામેટાનો ઉપયોગ કરીએ છીએ



તમે દરરોજ ટામેટાનું સેવન કરી અનેક રોગથી બચી શકો છો