1 ઈંડામાં 70 થી 72 કેલરી અને 6 ગ્રામ પ્રોટીન હોય છે.

Published by: gujarati.abplive.com

ઈંડામાં રહેલા પોષક તત્વો મગજ અને આંખો માટે જરૂરી છે.

Published by: gujarati.abplive.com

મોટાભાગના સ્વસ્થ લોકો માટે રોજ ૨ ઈંડા ખાવા ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીનથી ભરપૂર ઈંડા ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

સવારે ૨ ઈંડા ખાવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે.

Published by: gujarati.abplive.com

ઈંડા ધીમેથી પચે છે, જેથી વારંવાર ભૂખ લાગતી નથી.

Published by: gujarati.abplive.com

ઈંડાનું કોલેસ્ટ્રોલ ટ્રાન્સ ચરબી જેટલું હાનિકારક નથી.

Published by: gujarati.abplive.com

ઈંડાને માખણ કે ચીઝને બદલે શાકભાજી સાથે ખાવા વધુ સારા છે.

Published by: gujarati.abplive.com

બેકન કે સોસેજ સાથે ઈંડા ખાવાથી હૃદય રોગનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓએ ડોક્ટરની સલાહ લઈ ઈંડા ખાવા.

Published by: gujarati.abplive.com