સવારે ખાલી પેટે કેળા ખાવાથી હૃદય પર ખોટી અસર થાય છે.

Published by: gujarati.abplive.com

તેનાથી શરીરમાં લોહીમાં મેગ્નેશિયમનું સ્તર વધી જાય છે.

Published by: gujarati.abplive.com

તે લોહીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું સંતુલન બગાડે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી પેટમાં એસિડ વધતા પાચનની ગંભીર સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે કેળા ખાવાથી ગેસ, અપચો અને હાર્ટબર્ન થાય.

Published by: gujarati.abplive.com

તેના લીધે બ્લડ શુગર વધ્યા પછી અચાનક ખૂબ ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

શુગર લેવલ ઘટવાથી શરીરમાં વધુ થાક અને સુસ્તી વર્તાય.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું ફાઈબર આંતરડા પર ભારે દબાણ લાવી શકે છે.

Published by: gujarati.abplive.com

કેળાને હંમેશા દૂધ, દહીં, ઓટ્સ અથવા ડ્રાયફ્રુટ્સ લો.

Published by: gujarati.abplive.com

યાદ રાખો કેળા ખાવાનો શ્રેષ્ઠ સમય નાસ્તા પછીનો જ છે.

Published by: gujarati.abplive.com