ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ઈંડા પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત ગણાય છે દરરોજ બાફેલા ઈંડા ખાવાથી શરીરમાં ગજબના ફાયદા થશે ઈંડાના સેવનથી શરીરમાં ક્યારેય પ્રોટીનની ઉણપ નહીં શરીરમાં સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદાકારક આંખોની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક ઈંડામાં પુષ્કળ પ્રમાણમાં કેરોટીનોઈડ હોય છે ઈંડા ખાવાથી શરીરની શક્તિ વધે છે ઈંડાના સેવનથી અનેક રોગ દૂર રહેશે ઈંડાને તમે આજે જ ડાયેટમાં સામેલ કરી શકો છો