ઘણા લોકો નાસ્તામાં રોજ બ્રેડ ખાય છે, પણ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટ: સવારે ખાલી પેટે માત્ર બ્રેડ ખાવી શરીર માટે હાનિકારક સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

Sugar Level: તેના સેવનથી બ્લડ શુગર લેવલ અચાનક અને નોંધપાત્ર રીતે વધી જાય છે.

Published by: gujarati.abplive.com

રોગો: રોજ બ્રેડ ખાવાથી ડાયાબિટીસ અને કિડનીમાં પથરી થવાનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

હૃદય: તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે, જેનાથી હાર્ટ એટેકનો ભય વધે છે.

Published by: gujarati.abplive.com

મેટાબોલિઝમ: લાંબા ગાળે મેટાબોલિક રેટ ઘટે છે અને પાચનતંત્ર ધીમું પડે છે.

Published by: gujarati.abplive.com

વજન: મેટાબોલિઝમ ઘટવાથી શરીરમાં પ્રોટીનને બદલે ચરબી જમા થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

વિકલ્પ: મેંદાની વ્હાઇટ બ્રેડને બદલે Multi-grain કે બ્રાઉન બ્રેડ ખાવી વધુ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

ભ્રમ: બ્રેડમાં ઓછા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે અને તે નુકસાન નથી કરતી, તે માનવું ભૂલભરેલું છે.

Published by: gujarati.abplive.com

આ માહિતી સામાન્ય રિપોર્ટ્સ પર આધારિત છે, અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com