ગુવારની શીંગ ક્લસ્ટર બીન્સ તરીકે પણ ઓળખાય છે

Published by: gujarati.abplive.com

ગુવારની શીંગમાં ઔષધીય ગુણો છે

ગુવારની શીંગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

કોલેસ્ટ્રોલનાને નિયંત્રિત કરવા માટે ગુવારની શીંગો સારો વિકલ્પ છે

નિષ્ણાતો મતે, તેમાં હાજર ફાઈબર લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે

ગુવારની શીંગોમાં હાઈપોલિપિડેમિક ગુણો હોય છે

જે લોહીમાં લિપિડનું પ્રમાણ ઘટાડીને કોલેસ્ટ્રોલને વધતા અટકાવી શકે છે

ગવારનું સેવન પાચન તંત્રને સુધારે છે

હાડકાને મજબૂત બનાવા માટે ગુવારની શીંગ ખાઈ શકાય

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.