કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે કાકડીમાં વિટામિન A, C, K, પોટેશિયમ હોય છે કાકડી ખાવાથી હાડકાં મજબૂત થાય છે કાકડી નિયમિત રીતે ખાવામાં આવે તો વાળનો વિકાસ સારો થાય છે કાકડીનો રસ પીવાથી સ્કીન પર ડાઘ દૂર થવા લાગે છે કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ જાળવી શકાય છે તે શરીરમાં યોગ્ય કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે તમે કાકડીને દરરોજ ડાયેટમાં સામેલ કરી શકો છો