શિયાળામાં ખજૂર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ખજૂર ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે ખજૂર શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે સવારે ખાલી પેટ ખજૂર ખાવાના ઘણાં ફાયદા છે તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે હૃદયને મજબૂત અને સ્વસ્થ બનાવવાનું પણ કામ કરે છે હાર્ટ એટેકના જોખમને ઘણી હદ સુધી ટાળી શકે છે સૂતી વખતે ઘી સાથે તેનું સેવન કરવાથી પણ ફાયદો થાય ખજૂર બાળકો માટે ફાયદાકારક છે ખજૂરને આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો