ભારતીય રસોડામાં ઘણા મસાલાનો ઉપોયગ થાય છે



લસણ ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તે હેલ્થ માટે પણ લાભકારી છે



લસણનો ઉપયોગ તમેે ઘણી રીતે કરી શકો છો



લસણ રોગપ્રતિકારક શક્તિ વધારે છે



હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ લસણ



લસણ કુદરતી એન્ટી-બેક્ટેરિયલ તરીકે કામ કરે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.



લસણનું સેવન પાચનતંત્રને સુધારે છે



લસણ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે



લસણ એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો