લીલા શાકભાજીમાં પરવળએ પોષક તત્વોનો ખજાનો છે

તેમાં વિટામિન A, B1, B2, C, કેલ્શિયમ, પોટેશિયમ અને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર રહેલું છે

પરવળ પાચનતંત્ર મજબૂત કરે છે

જો તમે વજન ઉતારવા માંગો છો, તો પરવળ ઉત્તમ વિકલ્પ છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પરવળ રામબાણ ઈલાજ સમાન છે

આયુર્વેદ અનુસાર, પરવળ રક્તશુદ્ધિનું કામ કરે છે.

તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને લિવર કે રક્તવાહિનીઓમાં જામતી ચરબીને ઓછી કરે છે

તે મોસમી શરદી, ઉધરસ, તાવ અને ઇન્ફેક્શન સામે શરીરનું રક્ષણ કરે છે.

પરવળમાં વિટામિન C પૂરતી માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો આહારમાં ફેરફાર કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અચૂક લો.