આજના સમયમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે

Published by: gujarati.abplive.com

જે વ્યક્તિને ડાયાબિટીસ છે તે લોકોએ બટાકાંનું સેવન મર્યાદિત કરવું

નિષ્ણાતો મુજબ, બટાકાંમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે

આ કાર્બોહાઇડ્રેટ્સ શરીરમાં જઈને ગ્લુકોઝમાં બદલાય છે

તેથી બટાકાંને ઊંચા ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળું ખોરાક માનવામાં આવે છે

તેનાથી બ્લડ શુગર ઝડપથી વધે છે

વધુ માત્રામાં બટાકાં ખાવાથી શુગર લેવલ બગડે છે

તળેલા કે વધુ મસાલાવાળા બટાકાં ટાળવા જોઈએ

બાફેલા અને શેકેલા બટાકાં વધુ યોગ્ય હોય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.