મગફળી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે



પરંતુ તેને પલાળીને ખાવાથી તેની તાકાત વધી જાય છે



પલાળેલી મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ્સ હોય છે



જે ચામડીને સારી રાખે છે



પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક અને સેલેનિયમથી ભરપૂર છે



બાળકોને સવારમાં મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ સુધરે છે



મગફળી ડાયાબિટીસથી બચાવે છે



સાંધામાં થતાં દુખાવાને ઓછો કરે છે



પલાળેલી મગફળી ગેસ અને એસિડિટીને પણ ખતમ કરી દે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે