બટાટા સૌની પ્રિય સબજી હોય છે



મોટા ભાગના ઘરોમાં બટાટાનું કોઈના કોઈ રીતે સેવન કરવામાં આવે જ છે



પરંતુ શું તમે જાણોછો કે અંકુરીત બટાટા ખાવાથી શરીરને કેટલું નુકસાન થાય છે



અંકુરીત બટાટામાં સોલેનાઈન નામનું ઝેરી પદાર્થ હોય છે



સોલેનાઇનનું વધુ પડતું સેવન પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.



સોલેનાઇનનું વધુ પડતું સેવન માથાનો દુખાવો, ચક્કર, તાવ, લો બ્લડ પ્રેશર અને ઝડપી ધબકારા જેવા લક્ષણોનું કારણ બની શકે છે.



જો ખૂબ જ વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો, તે સ્નાયુઓની નબળાઇ અને શ્વાસ લેવામાં તકલીફનું કારણ પણ બની શકે છે



કેટલાક રેર કેસમાં, તે કોમા તરફ પણ દોરી શકે છે.



ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ હાનિકારક હોઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો