મધમાં આ ચીજ મિકસ કરીને ખાવાથી ઘટશે વજન



શું આપનું વજન વધી રહ્યું છે



તો જીરા સાથે મધનું કરો સેવન



મેટોબોલિઝમ સ્લો થવાથી વજન વધે છે



મધ અને જીરૂ મેટાબોલિઝમને વધારે છે



આ બંનેના સેવનથી ક્રેવિગ પણ નથી થતુ



જીરા મધના સેવનથી પાચન ઠીક રહે છે



મધનો ગ્લાઇસેમિક ઇન્ડેકસ ઓછો હોય છે



જીરામાં થાઇમોક્વિનોન નામનું તત્વ છે



જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખે છે