વધુ પડતું આદુનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે

હંમેશા યોગ્ય પ્રમાણમાં જ આદુનું સેવન કરો

આદુ પ્રકૃતિમાં એસિડિક હોય છે, વધારે ખાવાથી હાર્ટબર્ન થઈ શકે છે

વધુ આદુ ખાવાથી શુગર લેવલ ઓછું થઈ શકે છે

ગર્ભાવસ્થામાં વધુ પડતું આદુ ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે

પાચનતંત્ર નબળું છે તો આખા દિવસમાં માત્ર 1-2 ગ્રામ આદુ ખાવું

વધુ આદુ ખાવાથી તમારું પેટ બગડી શકે છે

વજન અને સ્થૂળતા ઘટાડવાનું વિચારી રહ્યા છો તો આદુનું સેવન ઓછું કરો

ડાયાબિટીસના દર્દીઓએ આદુનું વધુ સેવન ના કરવું જોઈએ

વધારે આદુના સેવનથી આંખોમાં ખંજવાળ અથવા ગળામાં મુશ્કેલી થઈ શકે