વધુ નમક ખાવાથી થાય છે આ ખતરનાક અસર



આહાર સાથે વધુ પડતું મીઠું ખાવું નુકસાનકારક



વધુ નમક ખાવાથી ઓવરએક્ટિવ મૂત્રાશય થાય છે



જેના કારણે વારંવાર પેશાબ જવું પડે છે



વધુ પડતું મીઠું ખાવાથી વધુ તરસ લાગે છે



વધુ પડતું મીઠું ખાવાથી સોજો આવી શકે છે.



પફીઆઇની સમસ્યા પણ વધુ નમકથી થાય છે



વધુ નમક ખાવાથી વજનમાં પણ વધારો થાય છે



કિડનીનું સ્વાસ્થ્ય પણ નમકથી જોખમાય છે.



વધુ મીઠાનું સેવન કરવાથી માથામાં દુખાવો થાય છે



Thanks for Reading. UP NEXT

સફેદ તલ આ કારણે અચૂક ખાવા જોઇએ

View next story