આ ફળો ખાવાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે.



આ દિવસોમાં હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી અનેક લોકો પીડાઇ રહ્યા છે



બ્લડ પ્રેશરના કારણે આર્ટીઝમાં બ્લડનું દબાણ વધી જાય છે જેના કારણે હાર્ટ સંબંધિત ખતરો વધી શકે છે



હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય રીતે વધુ તળેલુ ખાવા, સ્ટ્રેસ લેવા અને કસરત ન કરવાના કારણે થાય છે



એવામાં જાણીએ ક્યા ફળો ખાવાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે.



એવા અનેક ફળોને છે જેને ડાયટમાં સામેલ કરવાથી બીપીમાં ઘટાડો થાય છે જેમ કે, કેળા, સફરજન,સંતરા



કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે. તે હાઇ બીપીની સમસ્યાની મુશ્કેલીઓ દૂર કરે છે



નિયમિત રીતે ડાયટમાં એક કે બે કેળાને જરૂર સામેલ કરો



સફરજન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે હાઇ બીપી સાથે અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે



કેરી ખાવાથી બીપી ઓછું રહે છે કારણ કે કેરી પોટેશિયમથી ભરપૂર છે



હાઇ બ્લડ પ્રેશર કંન્ટ્રોલ કરવામાં કીવીને ડાયટમાં સામેલ કરી શકાય છે.



કીવીમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો