બેક પેઇનની સમસ્યામાં કારગર ઉપાય



કમરના દુખાવામાં એક્યુપ્રેશર ટેકનિક કારગર છે.



ઘરે બેઠા એક્યુપ્રેશરની મદદથી દુખાવો મટાડી શકો છો



દુખાવામાં રામબાણ ઇલાજ છે એક્યુપ્રેશર ટેકનિક



આંગળીઓ વડે નાભિની નીચે હળવું દબાણ કરો



ઇન્ડેક્સ, મધ્યમ અને રિંગ આંગળીઓનો ઉપયોગ કરો



એક્યુપ્રેશર લેતી વખતે હંમેશા આંગળી



અને અંગૂઠાનો ઉપયોગ કરી હળવું દબાણ આપો