ઇંડા ખાતા પહેલા તે તાજા છે કે નહીં તે ચેક કરવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ખરાબ ઇંડા ખાવાથી ગંભીર ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સરકારી સંસ્થા FSSAI એ ઇંડા ચેક કરવાની રીત જણાવી.

Published by: gujarati.abplive.com

ઇંડાની તાજગી ચેક કરવા 1 ગ્લાસ પાણીમાં ઇંડું નાખો.

Published by: gujarati.abplive.com

જો ઇંડું પાણીમાં નીચે ડૂબી જાય તો તે એકદમ તાજું છે.

Published by: gujarati.abplive.com

પાણીમાં ડૂબ્યા બાદ ઊભું રહે તો ઇંડું થોડું જૂનું છે.

Published by: gujarati.abplive.com

જૂનું ઇંડું પણ તમે રસોઈમાં ઉપયોગમાં લઈ શકો છો.

Published by: gujarati.abplive.com

જો ઇંડું પાણીની સપાટી પર તરે તો તે બગડેલું ગણાય.

Published by: gujarati.abplive.com

પાણી પર તરતા ખરાબ ઇંડાને તરત જ કચરામાં ફેંકી દો.

Published by: gujarati.abplive.com

આ 1 સરળ ટેસ્ટ તમને પેટની ગંભીર બીમારીથી બચાવશે.

Published by: gujarati.abplive.com