કાજુનું વધુ સેવન નોતરશે આ સમસ્યા

કાજુનું વધુ સેવન નોતરશે આ સમસ્યા

કાજુનું સેવન હેલ્ધ માટે હેલ્ધી નથી

કાજુ ફેટથી ભરપૂર છે જે વજન વઘારશે

તેનાથી કિડની સ્ટોન થઇ શકે છે

સ્કિનની એલર્જી પણ થાય છે

પિસ્તા પણ ફેટથી ભરપૂર છે

જે પણ વજન વધારી શકે છે

અખરોટ પણ હેલ્ધી ડ્રાય ફ્રૂટ નથી

અખરોટ બ્લડ ક્લોટિંગ વધારના તત્વો છે