સતત ચશ્માના નંબર વધી રહ્યાં છે? કરો આ કામ



નંબર નિયંત્રણમાં રહેશે કરો આ કામ



આ ફૂડને ડાયટમાં કરો સામે



દષ્ટિ ક્ષમતા વધારશે આ ફૂડ







વિટામિનની કમીના કારણે વધે છે નંબર



વિટામિન Aથી ભરપૂર ફૂડનું સેવન કરો



ગાજરને ડાયટમાં સામેલ કરો



શક્કરિયા, પપૈયુ, ગાજરનું સેવન કરો



લીલા શાકને ડાયટમાં કરો સામેલ



વિટામિન Cને પણ અસરકારક છે



લીંબુ, આમળા, મોસંબીનું સેવન કરો



સીડ્સ, મિલ્ક દાળ, બીન્સનું કરો સેવન



આ તમામ ફૂડ દષ્ટી ક્ષમતા વધારશે