સાવધાન આ રીતે ફેશ વોશ કરશે નુકસાન



ગરમ પાણીથી ફેસ વોશ ન કરશો



ગરમ પાણી ત્વચાને નુકસાન કરશે



ગરમ પાણીથી ફેશવોસથી અનેક નુકસાન થાય છે.



જેનાથી સ્કિન પર લાલાશ આવે છે



કરચલી કારણ બની શકે છે.



ગરમ પાણી વધુ પડતા મોશ્ચર દૂર કરે છે.



નેચરલ ઓઇલ નષ્ટ થઈ શકે છે.



સ્કિન ઢીલી પડી જાય છે



ગરમ પાણીથી સ્કિન વધુ ડ્રાય થઇ જાય છે.