ખાલી પેટ મેથી ખાવામાં આવે તો પણ ઘણા લાભ થાય છે



મેથીદાણાનું સેવન સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે



તેમાં રહેલુ ફાઈબર પાચનતંત્રને મજબૂત કરે છે



મેથીદાણા ખાવાથી પેટની તમામ સમસ્યાઓ દૂર થશે



કબજીયાતની સમસ્યાથી રાહત મળશે



રાત્રે તેના સેવનથી એસિડિટીમાં રાહત મળે છે



મેથી ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે



મેથીદાણા ખાવાથી શરીરને ઘણા ફાયદા થશે



રોજ રાત્રે સૂતા પહેલા પણ તેનું સેવન કરવું જોઈએ



મેથીને ઔષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે