અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે



અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે



બ્રેસ્ટ કેન્સરનું જોખમ રોજ અંજીર ખાવાથી ઘટી જાય છે



અંજીર રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે



અંજીરને સુપરફૂડ કહેવામાં આવે છે



અંજીરમાં વિટામિન A, C, E, K, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે



અંજીર એવું ડ્રાયફ્રૂટ છે જેનું સેવન કરવાથી શરીર ફિટ રહે છે



ફાઇબર સહિત ઘણા બધા પોષક તત્વો હોય છે



રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ



રોજ તેને પલાળીને ખાવાનું રાખવું જોઈએ