જાણો, કેટલાક લોકોને કેમ લાગે છે વધુ ઠંડી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેટલાક લોકો ઠંડીને અન્જોય કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જ્યારે કેટલાકને ખૂબ ઠંડી લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જાણીએ, કેમ કેટલાક લોકો વધુ ઠંઠવાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લોહીની ઉણપ હોય તેને વધુ ઠંડી લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

થાયરોઇડની સમસ્યામાં પણ આવું બને

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

થાયરોઇડ હોર્મોન ઓછું હોય તો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મેટાબોલિઝમ ધીમો થઈ જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અને શરીર ઠંડી વધુ અનુભવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લોહીનું સર્ક્યુલેશન નબળું હોય તો..

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાથ-પગ ઝડપથી ઠંડા પડવા લાગે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીરમાં ચરબી (ફેટ) ઓછું હોવું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લો ઇમ્યુનિટીના કારણે પણ વધુ ઠંડી લાગે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ