સોજોના ઓછો કરતા આ 5 સુપરફૂડ



સોજો અનેક સમસ્યા ઉભી કરે છે



સોજો ઘટાડવા ડાયટ પર ધ્યાન આપવું જરૂરી



હળદરનું સેવન સોજોને ઓછો કરે છે



આદુમાં પણ એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ છે



આદુ સોજાને નિયંત્રિત કરે છે



અખરોટ માછલીમાં સોજો ઘટાડશે



તેમાં ઓમેગા 3 ફેટી એસિડ છે



જે સોજો ઘટાડવામાં સહાયક છે



બેરીઝ એન્થોસાયનિન્સથી રિચ છે



તેમાં સોજા વિરોધી ગુણો છે



ટામેટાનું સેવન પણ સોજો ઘટાડશે



ટામેટા લાઇકોપીનથી રિચ છે



જે સોજોની પ્રોસેસને સ્લો કરે છે



બદામ, લસણ પાલકનું સેવન કારગર