આ 4 સ્ટેપ કરો ઘર પર આપને મળશે પાર્લર જેવો ગ્લો

ફેશિયસ ચહેરાની ત્વચાને નિખારે છે

ઘર પર પણ આપ કરી શકો છો ફેશિયલ

આ 4 સ્ટેપને કરો ફોલો, આવશે પાર્લર જેવો નિખાર

Published by: gujarati.abplive.com

ક્લિંન્ઝિંગ – દૂધથી ચહેરાને સારી રીતે ક્લિન કરો

સ્ક્રર્બ- લીંબુ અને મધથી ચહેરા પર સ્ક્રર્બ કરો

સ્ટીમ- ચહેરાને સ્ટિમ આપીને રોમછિદ્રો ખોલો

મસાજ- કેળા દહીં મિસ્ક કરીને મસાજ કરો

માસ્ક- નારિયેળ તેલ દહી,મધનુ માસ્ક લગાવો

ઠંડા પાણીથી ફેસને વોશ કરી મોશ્ચરાઇઝર લગાવો

ગ્લોઇંગ સ્કિન માટે કેળાનો આ પ્રયોગ અપનાવો

ત્વચા માટે કેળા લાભકારી છે

કેળામાં વિટામિન A, B, E, પોટેશિયમ છે

કેળાનું ફેશિયલ સ્કિનને સોફ્ટ રાખે છે

કેળા, મધ, લીબું દહીને મિક્સ કરો

15થી 20 મિનિટ મસાજ કરો

20 મિનિટ બાદ ફેશવોશ કરી લો

બાદ બરફથી કોલ્ડ પ્રેશ કરો

સ્કિન ઇન્સ્ટન્ટ ગ્લોઇંગ બનશે