લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે

ફેટી લીવરની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે

ફેટી લીવરમાં લીવરની અંદર ફેટ જમા થવા લાગે છે

ઘરેલૂ ઉપાય કરી ફેટી લીવરની સારવાર કરી શકાય

એપલ સાઈડર વિનેગર લીવર માટે બેસ્ટ

હળદરમાં કરક્યૂમિન તત્ત્વ હોય છે જે લીવર માટે સારુ

વિટામિન Cથી ભરપૂર આમળા લીવર માટે સારા

ઘરના રસોડામાં રહેલા તજ પણ લીવર માટે બેસ્ટ છે

ફેટી લીવરની સમસ્યા હોય તો વધારે તળેલું ખાવાથી બચો

ફેટી લીવરની સમસ્યા દૂર કરવા વિટામિન C થી ભરપૂર ફ્રૂટનું સેવન કરો