વાસ્તુ દોષના કારણે દેવું વધી શકે છે



ઉત્તર અને પૂર્વ દિશામાં ન લગાવો મિરર



નળથી પાણી ટપકી રહ્યું છે.તો ઠીક કરો



તિજોરીને દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો



મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો



ઘરની કે દુકાનની દિશા ઉત્તર હોવી જોઇએ



કિચનમાં ગ્રીન રંગનો કરો ઉપયોગ



ઉત્તર પૂર્વ દિશામાં કાચની વિન્ડો લગાવો