ડલ સ્કિન પર ઇન્સન્ટન્ટ ગ્લો માટે ફોલો કરો આ ટિપ્સ



પપૈયું અને એગને સારી રીતે મિક્સ કરી લો



આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો



આ ટિપ્સથી ફેસ પરના રિંકલ્સ દૂર થશે



કેળા-દહીં અને મધને સારી રીતે મિક્સ કરો



આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો



આ મિશ્રણથી સ્કિન સોફ્ટ થઇ જશે