ડસ્ટની એલર્જી હોય તો ફોલો કરો આ ટિપ્સ

Published by: gujarati.abplive.com

ધૂળની એલર્જીથી છીંક, નાક વહેવું અને આંખોમાં ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ઘરમાં નિયમિત સાફસફાઈ કરીને ધૂળ જમા થતી અટકાવો

Published by: gujarati.abplive.com

સફાઈ કરતી વખતે ધૂળ ઊડે નહીં તે માટે ભીના કપડાનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

ઘરની સફાઈ કરતી વખતે માસ્ક પહેરવાનું રાખો

Published by: gujarati.abplive.com

બેડશીટ, તકિયા અને ચાદરને નિયમિત ધોવો

Published by: gujarati.abplive.com

ઘરમાં કાર્પેટ અને ભારે પડદા ઓછા રાખો, કારણ કે તેમાં ધૂળ જમા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ગાદલા અને તકિયા માટે ડસ્ટ-માઇટથી બચાવતા કવરનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

ધૂમ્રપાન, અગરબત્તી અને તીવ્ર સુગંધવાળી વસ્તુઓથી દૂર રહો.

Published by: gujarati.abplive.com