મેથી પાલક સહિતના શાક તાજા રાખવા કરો ઉપાય



લીલા શાકભાજીને આ રીતે કરો સ્ટોરેજ રહેશે તરોતાજા



મેથીને ડંઠલથી અલગ કરી દો



ધોયા વિના કાગળમાં લપેટી રાખો



કોથમીરના પાનને ચૂંટી લો



આ પાનને પેપરમાં કવર કરો



એરટાઇટ ડબ્બમાં ફ્રિજમાં સ્ટોર કરી શકો છો



આજકાલ જાળીવાળી બેગ પણ મળે છે



તેમાં પણ ગ્રીન વેજિટેબલ મૂકી શકો છો



પાલકની પેસ્ટ બનાવી સ્ટોર કરો