થાઇરોઇડસમાં શું ખાવું શું નહીં થાઇરોઇડમાં સમસ્યાની આ એક બીમારી છે જેમાં ચકલી આકારનું એક ગ્લેન્ડ હોય છે. થાઇરૉઇડગ્રંથિ હોર્મોન્સનો સ્ત્રાવ ઉત્પન થાય છે સ્ત્રાવ વધુ ઓછો થાય તો આ બીમારી થાય છે આ બીમારીમાં ફળોનું સેવન કરો એન્ટીઓક્સિડન્ટસ ગુણો તેના જોખમને ટાળશે ખાવામાં આયોડિનનું કરો સેવન આયોડિન થાઇરોઇડની બીમારીથી બચાવશે ડેરી પ્રોડક્ટ થાઇરોઇડની સમસ્યાથી બચાવશે બ્રાઉન રાઇસ અને જવનું કરો સેવન થાઇરોઇડસના દર્દીએ કેફિનનું સેવન ટાળવું