દર વર્ષે જૂન મહિનાના ત્રીજા ગુરુવારે વિશ્વ કિડની કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.



આ દિવસે લોકોને આ ગંભીર રોગ વિશે જાગૃત કરવામાં આવે છે.



જો તમે કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારે તમારી જીવનશૈલીમાં કેટલાક જરૂરી ફેરફારો કરવા જરૂરી છે.



પેશાબમાંથી લોહી નીકળવું, પીઠના નીચેના ભાગમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ભૂખ ન લાગવી વગેરે કિડની કેન્સરના લક્ષણ છે.



સ્ટ્રોબેરી, બ્લુબેરી અને રાસબેરી કિડનીના સ્વાસ્થ્યનું વધુ સારી રીતે ધ્યાન રાખે છે.



કેપ્સિકમ આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.



તેમાં હાજર વિટામિન A અને C કિડનીને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તે



કેટલીક માછલીઓ એવી છે જે આપણી કિડની માટે વરદાનથી ઓછી નથી.



સૅલ્મોન, મેકરેલ અને ટુના જેવી માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડ સારી માત્રામાં હોય છે.



તમારા ડાયટમાં Egg Whiteનો સમાવેશ કરવો જ જોઈએ. તે કિડની માટે એક સ્વસ્થ વિકલ્પ છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો