સ્પર્મ કાઉન્ટ પુરુષોની ફર્ટીલીટીનું એક આધારભૂત પાસુ માનવામાં આવે છે



સ્પર્મ ક્વાલિટીને મેડિકલ ભાષામાં સ્પર્મ કોન્સંટ્રેશન કહેવામાં આવે છે



નોર્મલ સ્પર્મ કાઉન્ટ 15 મિલિયમ/ml કે તેથી વધુ હોય છે



એવામાં ચાલો જોણીએ કે સ્પર્મ ક્વાલિટી વધારવા શું ખાવુ જોઈએ



સ્પર્મ ક્વાલિટી વધારવા તમે કોળાના બીજ ખાઈ શકો છો



તેમા એવા ઘણા પોષક તત્વો હોય છે જે પુરુષોના અંગોમાં લોહીનું સર્ક્યુલેશન વધારવામાં મદદ કરે છે



સ્પર્મ ક્વાલિટી વધારવોના આ જાણીતો ઉપાય છે



આ ઉપરાંત તમે અખરોટનું પણ સેવન કરી શકો છો



આ ઉપરાંત લસણ પણ ફાયદાકારક સાબીત થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો