શરીરમાં લગભગ 80 ટકા કોલેસ્ટ્રોલ લિવરમાં બને છે કોલેસ્ટ્રોલના સ્તર હાઇ કે લો થવા પાછળ ડાયટની ભૂમિકા મોટી હોય છે હાઇ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં રક્ત પ્રવાહને અવરોધે છે, હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોકનું જોખમ વધારે છે. ઓટ્સમાં ફાઇબર જોવા મળે છે જે LDL (લો ડેન્સિટી લિપોપ્રોટીન) એટલે કે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તેમાં બીટા ગ્લુકેન નામનું ફાઈબર જોવા મળે છે જે કોલેસ્ટ્રોલના મેટાબોલિઝમને અસર કરે છે ઓમેગા થ્રી ફેટી એસિડ ધરાવતી ઓઇલી ફિશ ટ્રાઇગ્લિસરાઈડના સ્તરને ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે ગુડ કોલેસ્ટ્રોલની માત્રામાં પણ વધારો કરે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત જાળવવામાં મદદ મળે છે. બદામ અને અખરોટ ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ અને ઓમેગા થ્રી ફેટી એસિડથી ભરપૂર છે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં સક્ષમ છે ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં સક્ષમ છે જવની રોટલી ખાવાથી હાઈ કોલેસ્ટ્રોલને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.