શિયાળાની ઋતુ આપણને ગરમ સુપ,ચા અને સ્વાદિષ્ય ભોજનની યાદ અપાવે છે

Published by: gujarati.abplive.com

પરંતુ આ ઋતુમાં આપણું પાચવતંત્ર ધીમુ પડી જાય છે

Published by: gujarati.abplive.com

એવામાં આવો જાણીએ કઈ વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

ઠંડીમાં કોલ્ડ ડ્રિંક્સ પીવાથી શરીરનું તાપમાન ઘટે છે અને તે ગળામાં ખરાશનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

આઈસ્ક્રીમ ખાવાથી ગળા અને સાઇનસમાં કફ જમાવટ વધે છે

Published by: gujarati.abplive.com

દહીંની પ્રકૃતિ ઠંડી હોય છે, તેથી તેને રાત્રે અથવા ગરમ ખોરાક સાથે ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

શિયાળામાં વધુ તળેલી વસ્તુઓ પાચન પ્રક્રિયાને ધીમી કરે છે અને મેદસ્વીતા વધારે છે

Published by: gujarati.abplive.com

ઠંડીમાં કાચા સલાડને પચાવવા મુશ્કેલ હોય છે.

Published by: gujarati.abplive.com

ઠંડી મીઠાઈઓ શરીરને ઠંડું પાડે છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com