શિયાળાની ઠંડી હવા મગજની નસોને સંકોચી નાખે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી ઠંડીમાં રહેવાથી માથાનો દુખાવો વધી શકે છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે, જેથી ડિહાઇડ્રેશન થાય છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણી ઘટવાથી મગજ અને નસો પર તણાવ વધે છે.

Published by: gujarati.abplive.com

તડકો ઓછો મળવાથી વિટામિન D ની ઉણપ થાય છે.

Published by: gujarati.abplive.com

અનિયમિત ઊંઘ અને બદલાયેલી દિનચર્યા સ્ટ્રેસ વધારે છે.

Published by: gujarati.abplive.com

વધારે પડતું કેફીન (ચા કોફી) પણ માથાનો દુખાવો વધારે છે.

Published by: gujarati.abplive.com

રાહત મેળવવા માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

થોડો સમય સૂર્યપ્રકાશમાં બેસવું અને પૂરતી ઊંઘ લેવી.

Published by: gujarati.abplive.com

ઠંડીથી બચવું અને ખોરાકમાં હળવી વસ્તુઓ લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com