વારંવાર પેશાબ આવવો ગંભીર સંકેત હોઈ શકે છે



પેશાબમાં કોઈ બદલાવ થાય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો



વારંવાર પેશાબ આવવો UTI અથવા ડાયાબિટિસના સંકેત હોઈ શકે



ડાયાબિટીસ અને પ્રોસ્ટેટની સમસ્યાના કારણે વારંવાર પેશાબ લાગી શકે



પાણી વધારે પીતા હોય તો વધુ વાર જવું પડે



દિવસમાં 6થી 8 વખત પેશાબ જવું સામાન્ય ગણાય



અનિયમિત લાઈફસ્ટાઈલથી ડાયાબિટીસન જેવી બીમારીઓ વધી



વારંવાર પેેશાબની સમસ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ



આ કોઈ બીમારીના શરુઆતના લક્ષણો હોઈ શકે છે



જો પાણી વધારે પીવામાં આવે તો પણ વારંવાર પેશાબ લાગે છે